Saturday, 2 April 2016

સામન્ય ઞાન

૧-આંતરરાષ્ટિ્ય યોગ-દિવસ કઈ તારીખે ઉજવામા આવે છે?
  જ.  21 જુન
  2- ઈન્ફોસીસનાં હાલનાં C.E.O. કોણ છે?
   જ. વિશાલ સિક્કા
3-ચીજવસ્તુઓના ભાવ યાદ રાખવા માટે બારકોડ પદ્ઘતિના શોધક કોણ છે?
    જ:- નોમઁન જોસેફ
4:- ભારતમાં ક્યા રાજ્યના પહાડા પર બનેલ છ કિલ્લાઓને એક સાથે યુનેસ્કોએ વિશ્વ વિરાસત યાદીમાં સામેલ કયાઁ છે?
   જ:-રાજસ્થાન
5-શરીરનું સૌથી નાનું હાડકું ક્યાં આવેલું છે?
  જ:-કાન
6:- પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ કઈ હતી?
   જ:-લીલુડી ધરતી
7:-એશિયા ખંડ નો સૌથી નાનો દેશ ક્યો છે?
  :-માલદીવ
8:-ધોળકા શહેર પહેલા ક્યા નામથી જાણીતુ હતું?
  :-વિરાટ નગરી
9:-ગ્રીન પાકઁ સ્ટેડિયમ ક્યા આવેલું છે?
:- કાનપુર
10:- સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે?
:-  ફુટબોલ